સંવેદના

  • 2.9k
  • 714

એકતા :- શું મમ્મી તું પણ અત્યાર અત્યારમાં ઉઠાડવા આવી ગયી? રસીલાબેન :- અત્યાર વાળી ૯:૦૦ વાગવા આવ્યા છે સાંજે તને જોવા મહેમાન આવવાના છે ભૂલી ગયી? એકતા :- મમ્મી શું તું પણ દર વખતે આ આમ છોકરો જોવા આવે અને મારે કોઈ શો પીસ ની જેમ એની સામે ઊભું રેહવાનું તને પેલા પણ કીધું હતું અને હજુ પણ કવ છું મને નથી ગમતું આ બધું.તું કેમ સમજતી નથી. રસીલાબેન :- બેટા હું સમજુ છું તું શું કહે માગે છો એ બધું પણ આ એક રીત રિવાજ બની ગયો છે કે છોકરો અને એના પરિવાર વાળા બધા જોવા આવે પછી