બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 1

  • 5.9k
  • 3.1k

ભાગ ૧: INVITATION નંદી મહારાજ દોડતા આવી રહ્યા હતા. પ્રભુ શંકર, માતા પાર્વતી અને ગણેશ બાપા કૈલાશ ની ચોંટીએ Family Time Enjoy કરી રહ્યા હતા. જ્યાં પ્રભુ શંકર હંમેશા ધ્યાન ધરતા. હજી આજે જ સવારે પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવ્યા હતા એટલે માતા પાર્વતી અને ગણેશ બાપા એમની સાથે TIME SPEND કરવા પહોંચી ગયા હતા. નંદી ને આમ ઉતાવળે આવતા જોઈ માતા પાર્વતી અને ગણેશ મૂંજાયા. નંદી: નમસ્તે પ્રભુ. પ્રભુ: હા નંદી બોલ, શું થયું? એટલો ઉતાવળે શું કામ આવ્યો? માતા પાર્વતી થોડા નારાજ થઇ ને માતા: તને ખબર છે ને અમે અહીં ફેમિલી time માણી રહ્યા છે? કેટલા