વિશ્વાસઘાતી

(34)
  • 3.9k
  • 4
  • 1.2k

ખટ....ખટ.... દરવાજો ખુલે છે.... "ચીની તું??? " "પ્લીઝ સર કેન વી ટોક જસ્ટ એ લાસ્ટ ટાઈમ??" "ઓક્કે કમ ઈન!!" ચીની ઉર્ફ અમદાવાદ શહેરની ખ્યાતનામ ડિટેક્ટિવ ચાંદની મહેરા. તેની સાથે વાતચીત કરનાર બીજું કોઈ નહીં પણ આજથી વર્ષો પહેલા મોટા મોટા ગુનાઓના ભેદ ઉકેલનાર ખ્યાતનામ વ્યક્તિ ઋષિકેશ વોરા જેને ટૂંકમાં લોકો આરવી કહીને સંબોધતા. "ચા પીશ કે કોફી?? અરે સોરી હું તો ભૂલી ગયો તો તું તો લેમન ટી પીવે છે ને રાઇટ???!!" આરવીએ ચીની સામું જોતાં પૂછ્યું. "સર પ્લીઝ એવી કોઈ ફોર્માલિટી ના કરશો. જે કામથી આવી છું એની જ ચર્ચા કરી લઈએ. " ચીનીએ આસપાસ વિખરાયેલા સામાન તરફ અપલક નજર નાંખતા કહ્યું. "હાહાહા... " આરવી ચીનીની નજર