પ્રકરણ 12 ભાગ 27 પ્રેરણા પ્રાપ્ત કરતા શીખો એક પરીવારમા બે ભાઇ હતા, જેમાથી મોટો ભાઇ ખુબજ નશો કરતો, ગેરકાનુની કામ કરતો અને ઘરમા મારઝુડ પણ કરતો, જ્યારે નાનો ભાઇ ઇમાનદારી અને પ્રામાણિકતાથી કામ કરતો અને મોટા વેપાર સામ્રાજ્યનો માલીક હતો. આ બધુ જોઇ લોકોને આશ્ચર્ય થતુ કે એકજ માની કુખે જન્મેલા બે ભાઇઓ વચ્ચે આટલી બધી અસમાનતા કેવી રીતે હોઇ