હું તારી યાદમાં 2 - (ભાગ-૧૪)

(22)
  • 3.8k
  • 1
  • 1.5k

મને પણ સમજાઈ નહોતું રહ્યું કે અમારા વચ્ચે હવે ફક્ત મિત્રતા રહી હતી કે વંશિકા પણ મારા પ્રત્યે આકર્ષિત થઈ રહી હતી. અમે લોકો અહીંયા બેઠા એને ૧ કલાક જેવો સમય થી ગયો હતો. મેં મારી ઘડિયાળમાં જોઈને આ વસ્તુ નોટિસ કરી. સાંજના સાત વાગી ગયા હતા. મેં વંશિકાને કહ્યું.હું : વંશિકા, ૭ વાગી ગયા…વંશિકા : હા, યાર ઘરે જવા માટે નીકળવું પડશે હવે. હું : હા, ચાલો હવે નીકળીએ.વંશિકા : વાતો-વાતોમાં ક્યારે સમય જતો રહ્યો એની ખબર ના પડી. હું : હા, ચાલ હવે જલ્દી નીકળીએ. તને પણ મોડું થતું હશે.વંશિકા : હા, હજી મારે ઘરે જઈને રસોઈ પણ બનાવવી પડશે.હું