આગળ આપણે જોયું કે શ્રાવસ્ત અને અનિરુદ્ધ ગાંધીનગર જવા નીકળે છે. અને વૃદ્ધાશ્રમમાં પહોંચે છે કે એના મમ્મી પપ્પા જ્યાં હોય છે ત્યાં જઈને જોવા છે .તો એના મમ્મી પપ્પા હોતા નથી એ લોકોને આગલા દિવસે જ ત્યાંથી નીકળી ગયા હોય છે .હવે શું કરવું? એ પ્રશ્ન બંનેને સતાવી રહ્યો છે ત્યારે અનિરુદ્ધ એ કીધું કે આપણે સંચાલકો કે જે વહીવટ કરતા હોય એને આપણે પૂછીએ અથવા તો એ લોકો જેમની સાથે દોસ્તી થઈ હોય એને પૂછીએ અને એમાંથી કંઈક આપણને જાણવા મળશે. આવું વિચારીને તે ત્યાં જેટલા લોકો રહેતા હોય છે એની સાથે વાત કરે છે તો ત્યાં એક સુશીલાબહેન