સનમ તમારી વગર - 9

  • 3.7k
  • 1
  • 1.6k

(મી. શાહ કંપની માં આવે છે ને કંપની ના પ્રોગ્રેસ ની બધા ને અભિનંદન દે છે અને પવન અને પ્રિયા ના લગ્ન માટે એકબીજા માટે ચુને છે તે સાંભળતા વિક્રમ નું દિલ તૂટી જાય છે. )સોરી દોસ્તો હું આ લોકડાઉન ને લીઘે હું આ ૨ મહીના ફ્રી નોતો તેથી હું અહીં આવી શક્યો નહીં હવે આગળ........ વિક્રમ બવ ઉદાસ થઇ જાય છે તે એક્લો રહેવા માંડે છે, તે