માયાવી જંગલ - 2

  • 4k
  • 1
  • 1.1k

આગળ ના ભાગમાં આપણે જોયું કે સમ્રાટ શિવાય ક્રિનલ કાર્તિક અને રિયા પાંચેય જણ પીકનીક કરવા જતાં હોય છે અને વચ્ચે તેમની કાર બંધ થઇ જાય છે ત્યાં જ તેમને 1 બોર્ડ દેખાય છે જેમાં જંગલ માં આવેલા ગેરેજ નો માર્ગ હોય છે જેવા તે પાંચેય જંગલ માં પ્રવેશે છે જંગલ ના રાજા મહાબલી ને ખબર પડી જાય છે. જંગલ ની ગૂઢ શક્તિઓ પાંચેય ને ઇજા પહોંચાડે છે અને બેહોશ કરે છે તે જ સમયે ત્યાં એક આધેડ વય ની વ્યક્તિ અને એક યુવાન તેમનો જીવ જોખમમાં નાખીને ક્રિનલ રિયા કાર્તિક શિવાય અને સમ્રાટ ને બચાવે છે હવે આગળ....."માલીક આ