પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 7

  • 3k
  • 2
  • 1k

સંગીતાબેન : હા બોવ સારું કર્યું તમે. એક દિવસ તમે મને પણ ભૂલી જશો ! ગુસ્સો ઠાલવતા કહ્યું તેમણે.હરેશભાઇ : ના ના .... તને તો ક્યારેય નહીં ભૂલું તો મને જમવાનું અને મારું ધ્યાન કોણ રાખશે . હવે બીજી તો મળશે નહીં અને મળશે તો પણ તારા જેવું તો ધ્યાન રાખશે નહીં .ભૂમિ સામે આંખ ઉંચી કરીને કહે છે સંગીતાને કહેતા જાય છે અને સાથે તેને ચીડવે પણ છે . બધા હસવા લાગે છે. પણ સંગીતા હસતી નથી તેને કૈક ખોટું લાગ્યું હોય તેમ હરેશ સામે જોઈ ને મોઢું બગાડે છે .ભૂમિ: કોણે કીધું પપ્પા . મમ્મી કરતા પણ