પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે.- 9

  • 3.2k
  • 998

सभी वकत के आगे झुकते हैं , कभी वक्त किसी के आगे नहीं झुकता । बड़ी बेरहम है दुनिया , कभी कोई किसी के लिए नहीं रुकता। ફરી નવી સવાર થતા ઓફિસે જવાની તૈયારી અને વચ્ચે આવતી મારી ચા ની કાફે પર પહોંચવાની તૈયારી હતી ત્યાં જ રસ્તા પર વૈભવી નુ દેખાવું. કોની જોડે રકઝક કરી રહી હતી એ તો સમાજમાં નોહ્તું આવતું વિચાર્યું એની મદદ કરું પણ પછી યાદ આવ્યું.. એની ડેસ્ટીની વાડી થીયરી જો ગાડી ઊભી રાખીશ તો ફરી કહેશે જોઈ "destiny "આપણને ફરી મળાવી રહી છે. તોય ગાડી ઉભી રાખી ને પૂછી લીધું શું પ્રોબ્લેમ થઈ છે.