Hostel Boyz - 17

  • 2.3k
  • 960

પ્રસંગ 25 : Ring Theory અમે કોલેજ પ્રશાસનની સામે અવારનવાર વિરોધ નોંધાવતા હોવાથી તેઓ અમારા ક્લાસનું કાઈ નુકસાન ન કરી શકે તે માટે અમારા ક્લાસની અંદર અમે બધાએ એક સિસ્ટમ વિકસિત કરી હતી કે કોલેજ પ્રશાસન તરફથી કોઈ પણ માહિતી કોઈ એક વિદ્યાર્થીને મળે તો તે બીજાને forward કરે, બીજો ત્રીજાને અને ત્રીજો ચોથાને forward કરી દે જેથી દરેક વિદ્યાર્થી પાસે માહિતી પહોચી જાય અને કોઈ એક વિદ્યાર્થી પર બધાને માહિતી forward કરવાનો બોજ આવે નહીં કારણ કે તે સમયે અમારી પાસે મોબાઇલ હતા નહીં, તેથી તાત્કાલિક બધાને માહિતી forward કરવા માટે આ ટેકનીક બહુ જ અસરકારક હતી. આ કોમ્યુનિકેશનની