એક પત્ર બાપુજીના સરનામે

(15)
  • 5.6k
  • 2
  • 1.4k

##એક દિકરી લગ્ન કરીને સાસરે જાય છે. લગ્ન ને એક વર્ષ પછી એના બાપુજી ને પત્ર લખે છે. આ દિકરી નું નામ છે પૂનમ. પૂનમ લખે છે.......બાપુજી આ પત્ર મોટી બહેન, સીમરન વાંચીને સંભળાવશે એ આશા થી તમને લખી રહી છું. આ પત્રમાં મારી સ્મૃતિઓ, મારા વિચારો અને મારા લગ્ન પછીની મારી ઝીંદગી વિષે લખ્યું છે. બાપુજી, મને પુરો વિશ્વાસ છે કે મારો નિર્ણય તમે સ્વીકાર કરશો. હા માફ કરજો આ પત્ર લાંબો છે. પણ જરૂરી હતું કે મારે જે કહેવું છે તે બધું સમાવેશ થાય. અને ટુંક સમયમાં ઈશ્વર ઈચ્છા થી બાપુજી, મળવા આવીશ. અને ત્યારે તમે બોલજો