સીલો

(35)
  • 3.3k
  • 2
  • 1.1k

આ હકીકત ઈ.સ.૧૯૬૫ આસપાસ ની હશે...ઈ જમાનામાં હજુય ગામડાં માં હટાણું કે મુસાફરી કરવા માટે ગાડાં કે ઊંટ ગાડાનો ઉપયોગ ખૂબજ કરવામાં આવતો...... કાચા રસ્તા ને એમાંય પાકિસ્તાન ની બોર્ડર ને અડીને આવેલું , રણની રેતી થી તપતું ને સરકારી ચોપડે ઓરમાન સાબિત થયેલું ડાહ્યા કાકાનું ગામ. સંપૂર્ણ પણે આત્મ નિર્ભર અને કુદરતી રીતે સમૃદ્ધ.. ડાહ્યા કાકાને કરિયાણાની દુકાન...ને હોલસેલ વેપાર પણ ખરો...વાર-તહેવાર અને પ્રસંગોપાત હોલસેલ ઓર્ડર પણ લેતાં..... આસપાસ નાં ૭/૮ ગામમાં એમની શાખ ને વેપાર બેય ધમધમે.....માલ સો આની શુદ્ધ આપવાનો પણ વેપાર તો રોકડેથી જ કરવાનો .....એ એમની વેપાર નીતિ....અને એટલે