દીકરી હોય તો આવી

(25)
  • 2.8k
  • 2
  • 952

હસતી ખેલતી એક દસ વર્ષ ની દીકરી ઘર ની બહાર તેના પિતાજી કિરણભાઈ ને જોઈ ને ભેટી પડી ને બોલી. પિતાજી પિતાજી મને ક્યારે ખોડલધામ દેખાડવા લઈ જાશો. મારે માતાજી ના દર્શન કરવા છે. બેટા આજે તો હું કામ પર જાવ છું પણ આવતા રવિવારે હું તને ચોક્કસ લઈ જઈશ. આ સાંભળી ને તેની દીકરી તેમાં પિતાજી ને વ્હાલ કરવા લાગી. પિતાજી તેને આશીર્વાદ આપ્યા બેટા સુખી થાજે. હું કામ પર જાવ છું સાંજે ઘરે આવી જઈશ તું તારું અને મમ્મી નું ધ્યાન રાખજે. કિરણભાઈ કામ પર જઈ રહ્યા હતા ને દીકરી ટાટા બાય બાય કરતી રહી. દીકરી રવિવાર ની