રિયા - the silent girl... part - 6

  • 3.7k
  • 1.3k

પેલા આદમી ની પત્ની રસોડા માં જ્યુસ લેવા જાય છે અને રિયા પણ કોઈ દેખી ના લે તેવી રીતે તેની પાછળ જાય છે... અને બહાર ટેબલ પર પડેલ કુંજો નીચે પાડે છે અને પેલી સ્ત્રી તે જોવા માટે બહાર આવે છે એટલા માં રિયા રસોડા માં છુપાઈ ને અંદર ચાલી જાય છે. પોતાના હાથ માં રહેલ એક નાની શીશી ખોલે છે અને પેલા જ્યુસ માં તે શીશી ઠાલવી દે છે. એટલા માં જ પેલી સ્ત્રી આવે છે અને જલ્દી માં રિયા છુપાઈ જાય છે પેલી સ્ત્રી જ્યુસ નો ગ્લાસ લઈ ને પોતાના પતિ ને આપી આવી છે. રિયા