આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 2

  • 3.4k
  • 1.1k

(આપણે આગળ ના ભાગ માં જોયું કે રોનક ભણવામાં નબળો હતો. કોઈની સાથે બોલવાનું નહી અને પોતાની ધૂન માં જ મસ્ત પછી તેના ક્લાસ માં દર્શન નામનો વિદ્યાર્થી આવે છે. દર્શન તેના ક્લાસનો નવો વિદ્યાર્થી તેની સાથે બીજા વિદ્યાર્થીઓ નું વર્તન જોવે છે પછી તેની સાથે વાત કરવા જાય છે પણ રોનક વાત નથી કરતો હવે દર્શન નક્કી કરે છે કે આની સાથે દોસ્તી કરીને જ રહશે...હવે આગળ...મિત્રો જો તમે આગળ નો ભાગ હજી સુધી નથી વાંચ્યો તો એક વાર જરૂર થી વાંચશો.) દર્શન બીજા દિવસે સવારે શાળાના દરવાજા પર રોનક ની રાહ જોવે છે. રોનક થોડી