અધુરા પ્રેમ ની વાતો... - 9

  • 3.9k
  • 1
  • 972

આગળ ના ભાગ માં જોયું કે શુરભિ બધાં ને પોતાની વાત કરી અને બધાં ચૂપ ચાપ શાભરી રહ્યા હતા અને આટલો કરુણ અંત શાભરી બધાં ની આખો આશુ વો થી વેહવા લાગી.... *********** હવે સૌવ સુરભી ને આશ્વાસન આપે છે અને સૌવ ના ઉદાસ ચહેરા ઉપર ચમક લાવવા દેવ ઉભો થાય છે અને કહે છે સુરભી બસ હવે તારે રડવાની જરુર નથી તારો પ્રેમ ભલે તારી પાસે નથી પણ જો એ તને જોઈ રહ્યો હશે તો તારી આંખોમાં આંસુ તો નહી જ જોઈ શકે બધાં એનો ઓવર દાયલોક શાભરી હસી પડ્યા શુરભિ કહ્યું હું ઠીક છુ દેવ ચિતા