ફરી મોહબ્બત - 13

(15)
  • 3.5k
  • 1
  • 1.6k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૩"હા મમ્મી બોલો..!!" અનયે બૂમ સાંભળતા કહ્યું."દિકરા વહુ સાથે હોલમાં આવ. બાજુવાળા સોહન અંકલ મળવા આવ્યાં છે." અનયનાં મોમ કહીને જતા રહ્યાં. અનય ડોળા કાઢીને ઈવા તરફ જોવા લાગ્યો. એક નજર સાગર પર ફેંકી પછી દરવાજા પર આવીને કહ્યું, " આવીએ મમ્મી..!!"સાગર ઝટથી ઊભો થયો," ચાલ હું જાઉં યાર. આ લે તારું ગિફ્ટ..સ્પેશ્યલ બહારનું છે." સાગરે ખિસ્સામાંથી એક નાનકડી કાચની સ્ટાઈલિશ બોટલ ધરી."શું છે?" અનયે ફરી આશ્ચર્યથી સાગર તરફ જોતાં પૂછ્યું." લો ભાભી તમે જ પીવડાવજો." ઈવાને બોટલ ધરતાં સાગરે કહ્યું." અરે શું છે તને...હું નથી લેતો ડ્રિંક..!!" એટલું કહીને અનયે બીયરની બંને ખાલી બોટલને ઊંચકીને કબોર્ડની