કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 5

  • 2.4k
  • 818

આજે નૈનાને પોતાની તબિયત ઠીક નહોતી લાગી રહી હતી. ઉજાગરાના કારણે માથું ભારે લાગતું હતું...ઓફિસે જવાનું બિલકુલ મન નહોતું પરંતુ નવા પ્રોગ્રામનું ટેલિકાસ્ટ પણ હતું અને પોતેજ બધું હેન્ડલ કરવાનું હોવાથી ઓફિસે જવું અનિવાર્ય હતું... ન છૂટકે તે તૈયાર થઇ ઓફિસે જવા નીકળી.... * * * ઓફિસે પહોંચી કાર્યક્રમની વિગતવાર બનાવેલી રૂપરેખા પર એક વખત નજર ફેરવી લીધી. ત્યાં સુધી સોલંકી સાહેબ પણ આવી ચુક્યા હતા... આજે સોલંકી સાહેબ ખુશ હતા... એમની ખુશીનું કારણ આ નવો પ્રોગ્રામ