પગરવ - 17

(78)
  • 4.5k
  • 6
  • 3k

પગરવ પ્રકરણ – ૧૭ સુહાની એ જ ઘરે પહોંચી જ્યાં એણે લગ્ન બાદ સમર્થ સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું...એ ઘરનાં બારણે આવતાં જ બે ઘડી એનાં કદમ અટકી ગયાં એને સમર્થની એ પ્રેમભરી વાતો યાદ આવી ગઈ. સમર્થ કહેતો હતો કે, " સુહાની લગ્ન પછી આપણી પરંપરાગત રીતે મુજબ જે વિધિ જશે એ બરાબર છે પણ અમારાં ઘરનાં સંસ્કારો અને મારા મમ્મી પપ્પા વચ્ચેના સમજણભર્યા પ્રેમ વચ્ચેથી જે રીતે સુંદર દાંપત્યજીવન કેવી રીતે જીવવું એ શીખ્યો છું એ મુજબ આપણે કરીશું..." સુહાની : " એવું કેવી રીતે જીવે છે એ લોકો ?? મેં પણ જોયું છે એમની વચ્ચે જાણે