પ્રેમ છે કે આકર્ષણ

(17)
  • 4.1k
  • 1
  • 1.1k

કોઈ પણ જાતની વાતચીત વગર કે કોઈ શર્ત વગર શું પ્રેમ થઈ શકે? જવાબ શોધવા મેં ઘણી કોશિશ કરી પણ મને તેનો જવાબ ૫ વર્ષ પછી પણ ના મળ્યો. મેં તેની સાથે કદી પણ વાત નહોતી કરી કે નહોતો તેને કદી મળ્યો તેમ છતાં તે મારી જીંદગીમાં આવેલી તે છોકરી હતી જેના પ્રત્યે મને સૌથી વધુ આકર્ષક હતુ. હજુ જ્યારે વિચાર કરૂ છું ત્યારે ખ્યાલ નથી રહેતો કે તે માત્ર આકર્ષણ હતું કે પછી પ્રેમ ? તેના આવ્યા પહેલા કે તેના આવ્યા પછી આ દિલને કોઈની પ્રત્યે એટલું બધું આકર્ષણ નથી થયું. શું આજના સમયમાં આકર્ષણ જ પ્રેમ છે? સોરી..હું