વિરહ

(16)
  • 3.7k
  • 1
  • 928

રમેશ વિશાલ દીપેન અને રાહુલ એ ચારે ભાઈબંધો પાર્ટી કરીને ઘેર પાછા ફરી રહ્યા હતા ત્યાં રસ્તાની એક બાજુ માં એક બાઈક સવાર નીચે પડ્યો કણસી રહ્યો હતો અને બાજુમાં બાઈક ફંગોળાયું પડ્યું હતું ત્યારે મિત્રોએ કાર પાર્ક કરીને તરત દોડતા બાઇક સવાર પાસે પહોંચ્યા માંડ પચીસેક વર્ષનો યુવાન છોકરો હતો માથામાં વાગ્યું હોવાથી બેભાન થઈ ગયો હતો ત્યારે મળીને તેને કારમાં લીધો અને ઝડપથી બાજુમાં કોઈ હોસ્પિટલ હોય તો નજર ફેરવતા ફેરવતા કાર દોડાવી મૂકી. એક કિલોમીટરના અંતરે જ એક હોસ્પિટલ દેખાણી તરત કાર ને તે તરફ વાળી .તેની કાર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દાખલ થઇ અને એક કાર બરાબર