દિલ બેચારા રીવ્યુ

(25)
  • 5.3k
  • 1.5k

દિલ બેચારા રીવ્યુ ડિઝની હોટસ્ટાર પર રજૂ થયેલી આ ફિલ્મ વિશે કદાચ ખૂબ જ ઓછા લોકો અજાણ હશે સુશાંતસિંહ રાજપુત ની છેલ્લી ફિલ્મ હોવાથી અને જોવા માટે ઘણી ઈચ્છા હતી . ફિલ્મ શરૂ થાય છે '' કિઝી બાસુ '' ( સંજના સાંધી ) ના પાત્રથી, જેને લંગ કેન્સર છે . રોજબરોજ ની જિંદગી કેટલી કંટાળાજનક છે એવું કિઝી નુ માનવું છે. મૃત્યુ પામેલા લોકો નો ખાલીપા મા પોતાને જીવનનું કારણ શોધતી ની બીજાની એકલતા ઘટાડતી જાય છે. પછી તેને અચાનક મળે છે રજનીકાન્ત નો જબરજસ્ત ફેન સેમ્યુઅલ રાજકુમાર અકા મેની (સુશાંત સિંહ રાજપૂત