કોલ સેન્ટર (ભાગ-૩૭)

(67)
  • 6.4k
  • 3
  • 2.6k

કોઈને કોઈ પણ સવાલ હોઈ તો મને પૂછી શકે છે?કોઈ હાથ ઊંચો કરીને કહ્યું નહિ.ધવલ મનમાં જ બબડી રહ્યો હતો મારે એક સવાલ પૂછવો છે.તમે આ મેડીકોલ કોલ સેન્ટરમાં રહીને આ વર્ષે કોની સાથે લગ્ન કરવાના છો?અનુપમે ધવલને હાથ લગાવી ચુપ રહેવાનું કહ્યું.ઓકે તો કોઈને સવાલ નથી.ફરી બધાની સાથે હું મેડીકોલ કોલસેન્ટરમાં મળીશ ત્યાં સુધી બાય બાય.અમુક લોકો વિશાલસર સાથે તેના ફોનમાં સેલ્ફી લેવા જઇ રહ્યા હતા,પણ મેં અને અનુપમે ત્યાંથી બહાર નિકળવાનો દરવાજો પસંદ કર્યો.**********************************અમે એકસાથે બપોરનું ભોજન લેવા માટે ગયા.મને તો આ હોટલ લીલા પેલેસ છોડીને જવાનું મન નથી થઇ રહ્યું.હા,પલવી તો તું વિશાલસરને વાત કર શાયદ તને