પાંચ જાદુગરોની કહાની ભાગ-૬

(14)
  • 4.7k
  • 2k

પાંચ જાદુગરોની કહાની આ કહાની દુનિયાને ભૂરાઈના આતંક માંથી મુક્ત કરાવનારા પાંચ જાદુગરોની છે. આ કહાની ના ક્યારે ભૂતકાળમાં બની હતી. કે ના ક્યારે ભવિષ્યમાં બનશે. આ કહાની માં હજી સુધી ચાર જ જાદુગર આવ્યા છે. પાંચમો જાદુગર હવે આના બે ભાગ પછી આવશે. આ કહાની માં જાદુગરો અત્યારે પોતાની શક્તિ નો પ્રયોગ કરતા શીખે છે. ભગવાન ભોળાનાથના આર્શિવાદથી આ પાંચ જાદુગરો દુનિયાને કઈ રીતે બચાવે એ જોવા આ કહાની તમારે વાંચવી પડશે. હવે આગળ....