અસ્તિત્વનું ઓજસ - 13

  • 2.2k
  • 1
  • 766

પ્રકરણ ૧૩ " ક્યારનો તારો ફોન ટ્રાય કરી રહી હતી... એને કંઇ થયું તો નથીને ...? એ ઠીક તો છે ને ...?" એક સ્ત્રી ડાઇનિંગ ટેબલ પાસે ઊભી હતી અને ટેબલ પર બેસેલા પાંચેક વર્ષના છોકરાને જમાડી રહી હતી. તે છોકરાના હાથમાં રમકડાંની કાર હતી એ છોકરો કદાચ એ કારના નીકળી ગયેલા ટાયરને ફીટ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને સાથે સાથે તે પેલી સ્ત્રી દ્વારા અપાયેલા ખોરાકને પણ જમી રહ્યો હતો. તેણીએ કાન અને ખંભા વરચે ફોન દબાવી રાખ્યો હતો. તે કોઈ જોડે ફોન પર વાત કરી રહી હતી " હા દીદી હું કૉલેજમાં હતી. અમને ત્યાં ફોન લઇ જવાની