જીંદગી ની સફર ભાગ - 2

  • 3.8k
  • 1.1k

Watshapp:7226838212 Email :cksolanki8888@gmail.com આગળ નો ભાગ (વિનય અને અનન્ય ની collage માંથી પ્રવાસ માં જવાનો પ્લાન કરે છે અને પ્રવાસ માટે નીકળે છે) વિનય અને અનન્વય ની ટ્રેઇન સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચે છે ત્યારે ત્યાં વરસાદ ચાલુ હતો તેઓ એ બૂક કરાવેલ ટ્રાવેલર તેમણે લેવા આવે છે તેઓ તેમાં બેસી જાય છે આજે લાગતું હતું કે સૂર્ય નીકળવાનું ભૂલી ગ્યો છે એકદમ વાદળછાયું વાતાવરણ હતું અને ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો હતો અમે લગભગ 2 વાગ્યા ની આસપાસ ઉત્તર પ્રદેશ પહોંચ્યા ત્યાં થોડું વાતાવરણ સારું હતું પણ ઠંડક છવાયેલી હતી વાતાવરણ માં ત્યાં અમે એક ના ના