અનોખું લગ્ન - 3

(21)
  • 5.1k
  • 1.8k

મિત્રો ની મોજ નિલય નામ ના છોકરા ની પ્રેમલગ્ન ની વાત તેના મિત્ર વિર ની બેન ના લગ્ન ની આગલી રાતે નીકળે છે. એનો મિત્ર વિર એમની મિત્રતા ની વાતો કરે છે..... નિલય સાથે મારી ઓળખાણ એના ભાઈ મારફતે થઈ. પહેલાં એની સાથે વાતો કરવાનું ઓછું રહેતું, પરંતુ ધીરે - ધીરે ઓળખાણ વધતી ગઈ અને એમ વાતો પણ. હવે નિલય પણ એના ભાઈ સાથે મારા ઘરે આવતો. હવે બધાં શાળા ના મિત્રો સાથે ક્યારેક એ ફરવા પણ આવવા લાગ્યો. ધીરે - ધીરે અમે શાળા ના સમય સિવાય પણ મળવા લાગ્યા. અને એક સમય પછી તો અમે