આસ્વાદ પર્વ - ભાગ ૨

  • 5.4k
  • 1.7k

શીર્ષક:કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ 'નમું તે શિક્ષકબ્રહ્મને!'પ્રસ્તાવના:- યુરોપના બે મહાન રાષ્ટ્રો ફ્રાન્સ અને જર્મની વચ્ચે ખૂંખાર યુદ્ધ થયું અને તેમાં જર્મની જીત્યું.જર્મનીના સેનાપતિને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો ત્યારે તે સેનાપતિ બોલ્યો કે,"ફ્રાન્સ હાર્યું નથી, ફ્રાન્સનો શિક્ષક હાર્યો છે.જર્મની જીત્યું નથી,જર્મનીનો શિક્ષક જીત્યો છે.આ જીત અમારી સેનાની નથી, આપણી શાળાઓ,વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે અને નાગરિકોનું ઘડતર થાય છે તે કામ જર્મનીમાં સારું થયું છે.તે ઉત્તમ કામ કરનાર જર્મનીના સાચા શિક્ષકો જ અભિનંદનના અધિકારી છે,અમે સૈનિકો નહિ!" લગભગ ભારતના તમામ સાહિત્ય ક્ષેત્રએ જેની જરૂર કરતાં વધારે અવગણના