સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૫)

(33)
  • 4.8k
  • 1
  • 2.2k

" સૌદર્યા "-એક રહસ્ય (ભાગ-૫). ચાર મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ જોવા ટુર પર જાય છે.. જબલપુર થી પાછા વળતાં જબલપુર પાસે ભેડાઘાટ રોડ પર આવેલા ત્રિપુરા સુંદરી માતા જી ના દર્શન કરે છે........ હવે આગળ............. સૌરભ ના કપાળ અને માથા પર ' માં' ત્રિપુરા સુંદરી માતાજી નું કંકુ પડે છે.. સૌરભ દર્શન કરી ને જુએ છે.