ચાલ જીવી લઈએ - 11

(11)
  • 4.4k
  • 2
  • 1.7k

? ચાલ જીવી લઈએ - ૧૧ ? ધવલ અને લખન નાસ્તો લેવા માટે જાય છે. એક ફ્રેચ ફ્રાઈ અને કોકો કોલા લે છે. આ બધી વસ્તુઓ લઈને પેલી છોકરીના ટેબલ પર જાય છે.. છોકરી - ઓહ બાપરે... આ શું લાવ્યા ?? અને કેમ ? ધવલ - અરે .. આ તો જોઈએ જ ને... ચાર વચ્ચે.. છોકરી - હા પણ... તમે આવો છો એવું સમજ હું ઓલરેડી નાસ્તો વધુ લઈને આવી હમણાં.... ધવલ - ઓહ... બોવ કરી... લખન - ઓહ બોવ વાળી... કહી નહીં કરી... શાંતિ થી બેસી જા.. બધુ ખવાઈ જશે.. ધવલ - હા... એ તો છે..