પરી - ભાગ-2

  • 4k
  • 1
  • 1.8k

" પરી " ભાગ-2 આરતી: તમે બંને ચૂપ રહો, માધુરી આવી રહી છે. માધુરી આવે છે એટલે શિવાંગ તેની સામે જ જોઇ રહે છે. લાઇટ ગ્રે કલરની સોલ્ડર કટ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં માધુરી ખૂબજ સુંદર લાગી રહી હતી. એકદમ પતલી અને લાંબા વાળ, સુંદર ગોરા ગાલ ઉપર અથડાતી, નખરા કરતી વાળની લટ...શિવાંગની નજર તેની ઉપરથી ખસતી ન હતી. એટલામાં માધુરી બધાને " ગુડમોર્નિંગ " કહે છે. એટલે શિવાંગ, આરતી અને રોહન ત્રણેય સાથે " ગુડમોર્નિંગ" બોલે છે. અને એકબીજાને સ્માઈલ આપે છે. રોહન અને આરતી બંને બાજુ બાજુમાં રહેતા હતા, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતા એટલે બંને રોજ