જોકર – સ્ટૉરી એક લુઝરની – 51

(86)
  • 6.5k
  • 7
  • 2.4k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 51 લેખક – મેર મેહુલ “તું કરે છે શું ડફોળ?”વિક્રમ દેસાઈ ધૂંધવાયો હતો, “એક મચ્છર પણ નથી મારી શકતો તું?” જૈનીતના કારણે તેને કરોડોનું નુકશાન થયું હતું. સામેની પાર્ટીએ તેને ધમકી પણ આપી હતી,જો બે દિવસમાં છોકરીઓની વ્યવસ્થા ન કરી આપી તો વિક્રમ દેસાઈની આબરૂ પર માછલાં ધોવાય જવાના હતા.માછલાં તો જૈનીતે ધોયા હતા.ખુલ્લે આમ ધમકી અને એ પણ સુરતના માફિયા ગણાતાં વિક્રમ દેસાઈને.એની સામે મોટી હસ્તીઓ આંખો ઝુકાવીને વાત કરતી અને એક અદના આદમીએ જે કહ્યું એ કરી દેખાડ્યું હતું. “માલિક તેને આ માહિતી કેવી રીતે મળી એ જ હું વિચારું