દુઃખ નું નિર્માણ

  • 4.3k
  • 1k

દરેક પળ આપણા માટે કોઈ ને કોઈ ખુશી અથવા તો દુઃખ નું કારણ બનીને આપણા ઉપર બેફામ વરસે છે. એ દુઃખ જાતે પ્રગટ નઈ થયું હોય, તેનું નિર્માણ હંમેશા આપણે જાતેજ કરીએ છીએ. તમારા મનમાં વિચાર આવ્યો હશે કે આપણે પોતે..? આપણે જાતેજ આ દુઃખ નું નિર્માણ કેવી રીતે કરી શકીએ..! તો એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ કે આપણે દુઃખ નું નિર્માણ કેવી રીતે કરીએ છીએ. ?હું લખતી જ હતી. ત્યાં બહાર ના રૂમમાંથી મમ્મી નો અવાજ આવ્યો. મમ્મી: બેટા મને તિજોરીમાં થી ૧૦૦૦ રૂપિયા કાઢી આપને. (મેં ૧૦૦૦ રૂપિયા