કશ્મકશ - 2

  • 3.4k
  • 1.1k

ગાડીનાં હોર્નનો અવાજ આવતાં જ આનંદી ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી આવી ગઈ. તે આતુરતાથી શૌર્યની રાહ જોઇને ઉભી હતી. ફાઈનલી એ સમય આવી જ ગયો જેની તે પાંચ વર્ષથી રાહ જોતી હતી. કેમકે તેણે આ પાંચ વર્ષમાં એકપણ વાર શૌર્ય સાથે વાત કરી નહોતી.ફક્ત ફેસબુક કે અન્ય સોશીયલ મીડિયા પર શૌર્યના ફોટોઝ જોઈ લેતી અને તેને યાદ કરી લેતી. શૌર્ય અંદર આવ્યો. તે આનંદી સામેે જોયા વગર જ ત્યાંથી પસાર થઈ ગયો. આનંદીનો ઉત્સાહ પળવાારમાં જ ઓગાળી ગયો. તેેેેેને આ વાતનું ઘણું ખોટું લાગ્યું હતું પણ તે બધુું જ ભુલાવીને અંંદર ગઈ. શૌર્ય સાાથે તેની જ ઉંમરની છોકરી આવી હતી.તેનાં