બસ નીકળતાં જ જૈમિક નેત્રિને ફોન કરે છે અને કહે છે શું જાઉં જરૂરી છે..........? નેત્રિ કહે હા છે કેમકે મને ઘરની અને ખાસ કરીને પપ્પાની ખૂબ યાદ આવે છે પણ કેમ આમ પૂછો છો તમે......? જૈમિક જવાબ આપે છે કે મને નઈ ગમે તારા વિના અહીંયા માટે. તો એને કહ્યું ગમતું તો મને પણ નથી તમને મૂકીને જવાનું પણ શું કરી શકાય બીજું.....? જૈમિક કહે હા તારું જવું પણ જરૂરી છે ઠીક છે જઈ આવ આપણે ફોન પર વાત કરીશું. નેત્રિ કહે હા કરીશું જ ને પણ એટલી નઈ જેટલી અહીંયા