ભૂંસાતી યાદો

(28)
  • 3.3k
  • 1.1k

'ઓતપ્રોત થયેલા એ સબંધો ગયા વિસરાઇ , નવા લોકોની યાદમાં પ્રિયજનો ગયા ભૂલાઇ.. 'ના જાણે સ્મૃતિઓની મૂડીનું કેટલું ચડ્યું વ્યાજ , વીતી ગયેલો અતીત ,વર્તમાને સાંભર્યો આજ... 'શમણાંમાં ખોવાઈ ભૂલ્યો વીતેલો ભવ્ય ભૂતકાળ , બની રહ્યા ચિત્રો ધૂંધળા જે હતા સાથ સદાકાળ... 'સતાવતા અડધી રાતે શમણામાં પ્રિયજનના સાદો , પ્રતીત કરાવી રહ્યા સાથમાં વિતાવેલી સર્વસુંદર યાદો.. 'ઝડપી ગતિએ વહી રહેલા સમયને કરતા રહ્યા વ્યતીત , મનની વેદનાઓ સતાવતી વારે - વારે વીતેલો અતીત.. 'અનુભવી રહ્યું મન વ્યગ્રતા , દલને દઝાડી રહ્યા ડામ , હૈયામાં છુપાયેલી વેદના આપી રહી દુઃખના અંજામ... 'યાદોની બની ગઈ ચોપડી , ગયા કરમાઈ સબંધના ફૂલ