મન : સંબંધ મિત્રતા નો - 2

  • 7.2k
  • 1
  • 3.1k

2નિયા બેબી ચાલ ને ક્યાંક ફરવા જઈએ પૂજા દીદી આવતા ની સાથે બોલ્યા. "દીદી, અત્યારે?" નિયા બોલી. "હા, તું કંઇ કામ માં હોય તો પછી જઈએ. આજ ની પાર્ટી મારા તરફ થી" "કંઇ બાજુ સૂરજ ઊગ્યો છે આજે" નિયા બોલી. "બસ મન થયું. પણ એક શરત છે. હું કેવ એ કપડાં પરવાના. ચિંતા નાં કર ડ્રેસ ? નઈ કેવ" "સારું. આ કાર્ડ બની જાય પછી જઈએ. આજ નો દિવસ તમારા નામે" નિયા મસ્તી માં બોલી. "ઓહ, કાર્ડ તો મસ્ત બનાયું છે. કેમ પર્સિસ માટે ? કંઇ છે?" પૂજા દીદી કાર્ડ જોઈને બોલ્યા. "એનો બર્થડે આવે છે. ગિફ્ટ આપુ એના કરતાં