લાગણીની સુવાસ - 43

(44)
  • 4.9k
  • 2
  • 1.4k

મયુરે ગાડીમાંથી ઉતરી ગાડીના કાગળીયા લઈ પોલીસ કર્મચારી પાસે ગયો. કાગળ બધુ બરાબર હતું એટલે એને પોલીસે જવાનું કહ્યું... મયુરે ગાડી મહેસાણા રોડ પર દોડાવી ...હજી ભૂરી સૂતી જ હતી... આશરે પંદર વીસ મિનિટ પછી એની આંખ ખુલી .. પહેલા તો બેચેની જેવુ લાગ્યુ ઉંધમાંથી ઉઠી એટલે પછી એની નજર રોડ પર ગઈ... એ ... મયુર સામે સવાલ ભર્યા નજરે જોઈ બોલી.. " આપણે મહેસાણા જઈએ છીએ...!" મયુરે સ્મિત સાથે એની સામે જોયુ અને બોલ્યો.. " ના..... ઉંઝા હાઈવે..."