એક પોલ

(12)
  • 2.5k
  • 3
  • 832

*એક પોલ*. વાર્તા.... ૨૫-૩-૨૦૨૦ આ કોરોના વાયરસ તે સંબધોની પણ પોલ ખોલી નાખી છે... આજે સાંજે હું હિંચકા પર બેસીને આનંદ નો ગરબો ગાતી હતી ત્યારે મારાં વોટ્સએપ ગ્રુપમાં પણ છે અને મારી નિયમિત વાર્તા વાંચે છે એમણે મને ફોન કરીને એક સત્ય ઘટના કહી જે હું પાત્રોનાં નામ અને ગામનું નામ બદલીને લખું છું.... મણિનગરમાં રહેતાં એક પરિવારની.... વિશાલ અને પ્રિયાના પ્રેમ લગ્ન હતાં... એક દિકરો અને નાની દિકરી હતી... વિશાલ ગાંધીનગર ની એક મલ્ટી નેશનલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર નાં હોદ્દા પર હતો... પ્રિયા પણ આશ્રમ રોડ ની એક ઓફિસમાં નોકરી કરતી હોય છે... આમ બન્ને સવારે ટીફીન લઈને