રિધ્ધી તું અને તારું નામ

  • 4k
  • 1
  • 1k

રિધ્ધી - 13અસ્તિત્વની લડાઈ નું કારણ તું ગરુડપુત્રી ની લડાઈ નું કારણ તું કલીઅંત શરૂઆત નું કારણ તું અંતપ્રિયની શરૂઆત કરનાર તું વિધાધર ને અવતરિત કરનાર તું આર્ય-અવિ સંઘર્ષ નું કારણ તું શક્તિસેના નું સર્જન કરનાર તું વર્ધમાનના જન્મ નું કારણ તું આર્યવર્ત-ભારતવર્ષ-ભારત તું સર્વ ની સામ્રાગની છે તું અંતિમ યુદ્ધ ની નિર્ણાયક તું માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તુંરિધ્ધી - 14કર્યું કુરબાન ખુદ નું જીવન તે આપી કુરબાની ખુદના સમય ની તે મેળવ્યું ઊંચું સ્થાન સર્વમાં તે પ્રાપ્ત કરી દેવપ્રશંશા તે સાથ આપ્યો આર્યવર્ધન નો તે અંતિમ ક્ષણ સુધી સાથે રહી તું કર્મયુદ્ધના અંતને બનાવ્યો ખુદનો અંત તે આર્યરિધ્ધી