આજે સમગ્ર વિશ્વમાં કોરોના નામની મહામારી ફેલાયેલી છે.થોડા સમયના લોકડાઉન પછી સમગ્ર વિશ્વ જાણે પોતાને કોરોના સાથે જ જીવવાની ટેવ પાડી રહ્યું હોય એમ યથાવત રીતે કાર્યરત થયું છે.કોરોના નામનો મહેમાન આપણા ઘરમાં રહેવા આવી ગયો છે અને તે જલ્દી જવાનો તો નથી એટલે બને ત્યાં સુધી તેની સાથે જ રહેવાની ટેવ પાડવી પડે એમ છે અને એ પણ થોડું ધ્યાન રાખીને.જેમ કે, માસ્ક ફરજિયાત પહેરવું, કામ વગર બહાર ન નીકળવું, બને તેટલું સામાજિક અંતર જાળવવું, ઘરે રહીને કામ કરવું ( Work from home ) વગેરે વગેરે...આ બધામાં બાળકો શિક્ષણથી અળગા ન રહી જાય એ માટે એક નવો જ વિકલ્પ