પ્રેમ કે આકર્ષણ ભાગ-૨

  • 3.7k
  • 1.2k

આપણે આગળ ના ભાગ માં જોયું કે નીલે અલગ જ અંદાજ માં પ્રપોઝ કર્યું અને તે બંને ફરવા નીકળી ગયા...તેઓ ત્યાંથી લવ ગાર્ડનમાં ગયા ..ત્યાં તો બસ બધા લવ બર્ડ જ બેઠા હતા..કેવુ અદ્ભૂત દ્રશ્ય ગૌરી તો જાણે બધું જ ભૂલી ગઇ તેને તો નીલ જ અને તેનો પ્રેમ... નીલ તું મારી સાથે પ્રેમ તો નિભાવીશ ને... હા ગૌરી મારી બનાવવા માટે તો તને પ્રેમ કર્યા છે...પણ તે કહ્યું તે પ્રમાણે તારું પૈસાદાર કુટુંબ મારો સ્વીકાર કરશે ખરું હા કરશે જ ને...પણ તે માટે આપણે પહેલાં છુપાવી ને લગ્ન કરી લેવા પડશે.. અને પછી કહીશું તો જરૂર માની જશે...એ રીતે