રાખી - ધી બોન્ડ ઓફ લવ - 17

  • 2.7k
  • 890

આગળ જોયુ એમ... બીજા દિવસે મને ઓફિસે જ ના જવા દે. અદિતીને પણ કામ ના કરવા દે. મારા જોડે બેસો બસ એક જ વાત. એ દિવસે અદિતીને ફોઈના ઘરે જવાનુ હતુ એ વાત ધાનીને ખબર પડી ગઇ હતી એટલે... અદિતીએ ધાનીને પણ સાથે લઈ જવાનુ નક્કી કર્યું ત્યાં બીજા બધા પણ હતા એટલે. બપોરે એ બંનેને ડ્રોપ કરી હું ઓફિસે કામમાં લાગી ગયો. રાતે ઘરે આવ્યો ત્યારે અદિતી અને ધાનીને જોઈ અવાક બની ગયો. ઈશાન પણ ઘરે જ હતો. અદિતીના હાથમાં અને ધાનીના ગળા પર નિશાન હતા. હું :- અદિતી, આ શું થયુ? અદિતી :- એ... હું :-