લવ ની ભવાઈ - 14

  • 3.2k
  • 1
  • 1.3k

આજે ફરી હું એ યાદોને સકરવાનો મોકો મળી ગયો હું આજે ફરી તે વાદીઓમાં ખોવાયો હતો આજે ફરી તે રસ્તો તે શહેર તે ગામડાનું વાતાવરણ મને મળ્યું આજના ભાગમાં તો કઈ ખાસ નથી પણ આજે તે દિવસે હું ફરી તે ગામડે ગયો . ત્યાનું વાતાવરણ આજે કૈક યાદ અપાવી રહ્યું હતું. આજે સાંજે પાંચ વાગ્યે જવા માટે નીકળ્યો. વરસાદના લીધે થોડી વતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી આજે હું જંગલમાંથી જઇ શકું તેમ ના હતો પણ આજે મેંદરડા થઈને જવાનું હતું હું વિસાવદરથી નીકળી ગયો હતો સાંજે 6 વાગ્યે વિસાવદર પોચી ગયો . આજે એકલો જ બાઇક ચલાવીને જતો હતો .ધીમે