રિયા - the silent girl... part - 5

  • 3.9k
  • 1.5k

જ્યારે નૈતિક રિયા ને તેવા આવા વર્તન પાછળ નું કારણ પૂછે છે ત્યારે રિયા કહે છે " સમય આવ્યે બધું સમજાઈ જશે તને નૈતિક. એ તો જેના ઉપર વિતે તે જ જાણે... તું અને ઋતું મારા દિલ પર લાગેલા ઘાવ માં રાહત તો આપી શકો પણ એ ઘાવ ભરી ના શકો." નૈતિક ને રિયા ની વાતો માં દુઃખ, વ્યથા દેખાતી હતી. તેને પૂછ્યું " મને પણ નહિ કહે રિયા તું?" " સોરી નૈતિક પણ કહીશ તને બધું પણ આજે નહિ." રિયા બોલતા બોલતાં રડવા જેવી થઈ ગઈ. નૈતિક કહે છે "ઠીક છે રિયા... પણ તું પ્લીઝ આમ