Mission-X - 3

(24)
  • 4k
  • 4
  • 2k

ત્રણેય જણા cafe coffee day જેવા હોટલમાં પહોંચી અને કોફીનો ઓર્ડર આપે છે તેટલામાં માઇકલ સિવિલ ડ્રેસમાં ત્યાં આવે છે. વસીમ આર્યન અને જેનીફરની ઓળખાણ માઇકલ સાથે કરાવે છે અને પોતે અહીં આવવાનો મકસદ જણાવે છે ત્યારે માઇકલ તેને જણાવે છે કે તેણે પણ Wilson વિશે બધી ખબર છે પરંતુ નેતાઓ અને માફિયાઓ તેની સાથે હોવાથી કોઈ તેનું કશું બગાડી શકતું નથી, તેના માણસોના બે ચાર કેસ તો તેના દ્વારા જ થયેલા છે પરંતુ દરેક વખતે તે કાનૂની દાવપેચથી છટકી જાય છે. તે આર્યન અને વસીમને સલાહ આપે છે કે આ મામલામાં તેઓ વધારે ઊંડા ન ઉતરે અને ભારત પાછા