ક્રુષ્ણનો કર્મયોગ

(19)
  • 3.3k
  • 1
  • 824

કૃષ્ણનો કર્મયોગ સાચું કર્મ એ બ્રોડગેજનો રસ્તો છે,નેશનલ હાઈવે છે કે જેના પર જ્ઞાની-અજ્ઞાની,બનેલા-અભણ, ગમે તે સડસડાટ ચાલીને પુણ્યનો ભંડાર એકઠો કરી જીવન ચરિતાર્થ કરી શકે છે...સાચું કર્મ કોને કહેવાય એ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે: “યસ્ત્વઇન્દ્રિયાતિ માનસ નિયમ્યારભતેડર્જુન,કર્મેન્દ્રિયે: કર્મયોગમસક્ત:સવિશેષ્ય્તે” અર્થાત મનથી,ઇન્દ્રિયોથી,આસક્તિ વિણ આચરે, કર્મેન્દ્રિયે,કર્મયોગ,તે મનુષ્ય વિશેષ છે. આસક્તિ વગરનું કર્મ એટલે જ કર્મયોગ.અર્થાત એ માટે બે રસ્તા છે...એક તો કર્મને વૈતરું ગણી ઢસડબોળાની કક્ષાએ લાવી મુકવું જ્વ રસ્તો પતન કે અવમુલ્યનનો છે.અથવા તો બીજું જે પણ કર્મ કરીએ તેમાં હૃદય રેડીને વળગણ વગરના રહી તેને કર્મયોગની કક્ષાએ લઇ જવું,જે રસ્તો ઉન્નતિનો છે...આપને જ