રમૈયાઆતા વાઘમશી

  • 4.6k
  • 1.3k

*વીર આહીર રામૈયાઆતા વાઘમશી*જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર*પારેવડી પુરાણી પાંજરે,**પાદરગઢ માં થયો પોકાર**એવા વાઘમશી કરજો વાર,**રણ ખેલી ને આતારામૈયા*અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માં પાદરગઢ નામ નુ એક ગામ છે. આ ગામ માં વર્ષો પહેલાં આહીરો ની થોડી વસ્તી હતી. ત્યારે આ ગામ માં વીર આહીર રામૈયાઆતા વાઘમશી નો પરિવાર વસવાટ કરતો હતો. આહીર રામૈયાઆતા વાઘમશી ચારસો વર્ષ પહેલા વીરગતિ પામ્યા હતા. વીર રામૈયાઆતા પાદરગઢ ગામ ના રહેવાસી હતા.આ પાદરગઢ ગામ ની સીમ માં તેર કે ચૌદ જેટલા બારવટીયાઓ એ એક બ્રાહ્મણ ની દીકરી ની ઈજજત લુટવા નો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એ વખતે આહીર રામૈયાઆતા વાઘમશી