દિકરી ની સમજણ

  • 3.4k
  • 864

"અપેક્ષાઓ વગરનું જીવન નકામું અપેક્ષાઓ ના હોયતો સંઘર્ષ નકામો" "અપેક્ષાઓ છે. તો જીવન સાર્થક થાય છે." "અપેક્ષાઓ સુખ ને દુઃખ નું મૂળ કારણ છે.." *આજ‌ વાત છે. એક સામાન્ય પરિવારની જેમણે પોતાની દિકરી ન ભણાવીને પોતાના પગ પર ઊભી ‌ રહી શકે..એટલી કાબિલ બનાવી કે...એ આત્મસન્માન થી જીવી શકે.... એવી અપેક્ષા સાથે એનું જતન કર્યું .... એ ભવિષ્યમાં કોઈની પણ મોહતાજ ના રહે... * ‌ મનોજ ભાઈ ને મનિષા બેન મોટી દિકરી મોક્ષા..ને નાનો દિકરો મિહિર શાહ પરિવાર માં ૪ લોકો ને સ્વ. "જાનકી બા બે વર્ષ પહેલાં એમ‌ દાદા રણછોડ ભાઈ નું અવસાન થયું.." "મોક્ષા ના બા